Pehla varsad ni lyrics, pehla varsad lyrics, pehla varsad lyrics gujarati, pehla varsad darshan raval lyrics, darshan raval pehla varsad lyrics in gujarati, પહેલા વરસાદ Pahela Varsad lyrics
Lyrics in ગુજરાતી – Gujarati
પેહલા વર્સાદ ની
પેહલી આ વાત છે
મારી વાતોં માં તારી
યાદ
પેહલા વર્સાદ ની
પેહલી આ વાત છે
મારી વાતોં માં તારી
યાદ
ગીત તૂ, સંગીત તૂ
મારી જીત, મારી પ્રીત
ગીત તૂ, સંગીત તૂ
મારી જીત, મારી પ્રીત
કેહું દુનિયા ભુલાઉઁ,
દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં તારા
માટે
કેહું દુનિયા ભુલાઉં,
દુનિયા ભુલાઉં
ભૂલે ભુલાયે નહીં,
વિસરે પ્રેમ નહીં
સદિયોં ન સાથ છોડે
છોડા યે એમ નહીં
ભૂલે ભુલાયે નહીં,
વિસરે પ્રેમ નહીં
સદિયોં ન સાથ છોડે
છોડા યે એમ નહીં
મારા વર્તન માં, મારા
શ્વાસ માં
એહસાસ, તારી યાદ
મારા વર્તન માં, મારા
શ્વાસ માં
એહસાસ તારી યાદ
કેહું દુનિયા ભુલાઉઁ
હું, દુનિયા ભુલાઉં હું
દુનિયા ભુલાઉં તારા
માટે
કે હું દુનિયા ભુલાઉઁ,
દુનિયા ભુલાઉં
દુનિયા ભુલાઉં તારા
માટે
પેહલા વર્સાદ ની
પેહલી આ વાત છે
મારી વાતોં માં તારી
યાદ
ગીત તૂ, સંગીત તૂ
મારી જીત, મારી પ્રીત
ગીત તૂ, મારું સંગીત…
Credits:
Album: Tu Maari Valentine
Singer/Lyricist: Darshan Raval
One comment