Credits:
Music on – Zen Music Gujarati
Song Name – Pa Pa Pagli
Movie – Chal Jeevi Laiye
Singers – Sonu Nigam, Sachin-Jigar
Music – Sachin – Jigar
Lyrics– Niren Bhatt
Lyrics:
For Lyrics in English of this song CLICK HERE
વ્હાલ નો દરિયો છે તું
તું છલક તો જાય છે
લાગણી ઘેરાય છે ને
તું વરસતો જાય છે
તૂટી ને હું વિખરાઉ પણ
સપનાઓ તારા તૂટે નહીં
મારા શ્વાસ છૂટી જાય પણ
કદી સ્મિત તારુ છૂટે નહીં
પા પા પગલી તે કીધી, ઝાલી ને મારો હાથ
જીવની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ
હો હો હો મારા વાલમ, હો હો હો મારા વાલમ
તારું ચાલવું તારું બોલવું કાલું ઘેલું યાદ છે
મારી આંખમાં તારા બાળપણના સેંકડો વરસાદ છે
તારી હર ખુશી ને સાચવી ને મનમાં રાખી છે હજી
મારી જિંદગી આખી ઘડી બસ તું જ પુંજી છે ખરી
પાપા પગલી તે કીધી ઝાલી ને મારો હાથ
જીવની ઢગલી મેં આખી રાખી છે તારે કાજ
હો હો હો…. મારા વાલ, હો હો હો….
Nice song and also movie
LikeLike
superb lyrics….saala radavi nakhe che
LikeLike
I want this song MP3
LikeLike
Pls share Lyrics in Gujrati Text……… English text is available on every other site
LikeLike