Credits:
Singers – Jigardan Gadhavi , Sachin-Jigar , Tanishkaa Sanghvi
Music – Sachin-Jigar Lyrics – Niren Bhatt
Music on– Zen Music Gujarati
Lyrics:
ખુટે ભલે રાતો પણ, વાતો આ ખુટે નહિ,
વાતો એવી તારી મારી….
ચાલતી રહે આ રાત, ચાલતી રહે સદા,
મીઠી-મીઠી વાતો વાળી.
ચાંદ ને કહો આજે, આથમે નહી…. (2)
પળ વીતી જાય ના…
વાત રહી જાય ના…
આ અધુરી આજે…..
ચાંદ ને કહો આજે, આથમે નહી
ચાંદ ને કહો કે આજે, આથમે નહી
થોડા સપના તારા, થોડા સપના મારા,
આંખો મા ભરી લઇએ.
કે વાદળની પાંખો પર, થઇ ને સવાર,
આજે આભમાં ફરી લઇએ.
https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
પાંખો આખી રાતો ભલે, કરી રે’ વાતો આજે,
કોઇ એને ટોકે રે…
ચાંદ ને કહો આજે, આથમે નહી
ચાંદ ને કહો કે આજે, આથમે નહી
એક સુર છે તારો, એક સુર છે મારો એને,
ગીતમાં વણી લઇએ.
કે ધુમ્મસની પારે થોડુ ઓઝલ થઇ આજે,
આભ મા ભળી જઇએ.
રાતો વહેતી રે’ આતો એને કેહતી રે’ વાતો આજે,
કોઇ એને રોકે રે નહી…
ચાંદ ને કહો આજે, આથમે નહી
ચાંદ ને કહો કે આજે, આથમે નહી
પળ વીતી જાય ના…
વાત રહી જાય ના…
આ અધુરી આજે…..
ચાંદ ને કહો આજે, આથમે નહી
ચાંદ ને કહો કે આજે, આથમે નહી